પાડોશમાં રહેતા ઢગાએ લાલચ આપીને હેવાનીયતભર્યું કૃત્ય આચર્યું
મોરબી : મોરબીમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ધૃણાસ્પદ ઘટના બહાર આવી છે, સામાકાંઠા વિસ્તારમાં રહેતી ફૂલ જેવી માસુમ બાળકી ઉપર પડોશી ઢગાએ હેવાનીયત આચરી દુષ્કર્મ ગુજારતા હાહાકાર મચી જવા પામ્યો છે. ઢગાના આ હેવાનીયતભર્યા કૃત્યથી તેના પર ફિટકારની લાગણી વરસી રહી છે. જોકે આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.
આ જઘન્ય કૃત્ય અંગે બી ડિવિઝન પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમા આવેલા ઇન્દિરા નગરમાં રહેતા એક શ્રમિક પરિવાર નિર્દોષ પારેવા જેવી ૩ વર્ષની માસુમ પુત્રી પાડોશી ઢગાના હવસનો શિકાર બનાવી હતી. આ માસુમ બાળા આજે સવારે ૯ વાગ્યાની આસપાસ તેના ધર પાસે રમતી હતી તે સમયે તેના ઘરની બાજુમા જ રહેતા આશરે ૪૫ વર્ષની ઉંમરના રમેશ બાબુ કોળીએ નજર બગાડી હતી. આ ઢગાએ બાળાને જોતા જ તેના મનમાં વાસનાના કીડા સળવળતા તેણે બાળાને કોઈ વસ્તુની લાલચ આપીને તેના ઘરમાં લઈ ગયો હતો
જો કે, અણસમજુ બાળાને એમ લાગ્યું હતું કે આ અંકલ તેના ઘરમાં કશુંક ખાવાનું આપશે.પણ ઢગો વાસના ભૂખ્યા વરૂની જેમ પૌત્રી જેવડી ઉંમરની માસુમ બાળા પર તૂટી પડ્યો હતો અને હેવાનીયતભયું કૃત્ય આચર્યું હતું.બાદમાં બાળાના ગુપ્તભાગે લોહી નીકળવા લાગતા ઢગાએ કુકર્મ આચર્યાની ઘટના બહાર આવી હતી.
દરમિયાન માસુમ બાળકીના પરિવારજનોએ બાળાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. બાળાના પિતાએ આ બનાવની પાડોશી ઢગા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે તેમજ ભોગ બનનાર બાળાના મેડિકલ ચેકઅપ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં માસુમ બાળકીને પીંખી નાખનાર ઢગો પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
… [Trackback]
[…] Find More Information here to that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Read More Information here to that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Info on that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Information to that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Here you will find 64787 more Info to that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Here you will find 94496 additional Information on that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Read More on that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Here you will find 23224 additional Information to that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Read More on that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] There you can find 68294 additional Information to that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Information to that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Find More here to that Topic: thepressofindia.com/01-18/ […]
… [Trackback]
[…] Info on that Topic: thepressofindia.com/01-18/ […]
Comments are closed.