હળવદ: નવા વેગડવાવ નજીક યુવાનની લીમડાના ઝાડે લટકી આત્મહત્યા

0
235
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રોડ પરની વાડી એ જ યુવાન લીંમડે લટકતી હાલતમાં જોવા મળ્યો

બનાવને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે દોડી ગયા

હળવદ : હાલ હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામ નજીક આવેલ એક વાડી પાસે આજે વહેલી સવારના કોઈ અજાણ્યો યુવાન લીમડાના વૃક્ષ પર લટકતો હોવાનું ત્યાંથી પસાર થતા લોકોને ધ્યાને આવતા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ વેગડવાવ ગામ નજીક આવેલી મકનભાઈ લવજીભાઈની વાડી પાસે એક અજાણ્યા યુવાને લીમડાના ઝાડની ડાળીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા લોકોના ટોળે ટોળા બનાવ સ્થળે એકત્રિત થયા હતા. જો કે આ યુવાનની ઓળખ હજુ સુધી મળી નથી. હાલ આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જોકે હજુ સુધી આ યુવાન કોણ છે.? કયા ગામનો છે અને તેને આત્મહત્યા કરી છે કે શું છે.?

[રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/