માળિયાની મોટી બરાર પ્રાથમિક શાળાના બાળકોને દાતા તરફથી સ્કૂલ બેગ અર્પણ કરાયા

0
126
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળિયાની મોટી બરાર ગામની શાળામાં પરિવારના મોભીને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં હુંબલ પરિવાર દ્વારા શાળાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ કર્યા હતા

માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં સ્વ. ભરતભાઈ હુંબલની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના ભાઈ શ્રવણભાઈ જસાભાઈ હુંબલ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. અને સાથે તમામ વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમના કોન પણ ખવડાવવામાં આવ્યા. આ તકે શાળા પરિવારે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/