મોરબીમાં મણિમંદિર નજીક ટ્રિપલ વાહન અકસ્માત, ટ્રાફિક જામ થયો

0
268
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : આજે મોરબી શહેરમાં મણિમંદિર નજીક આજે ટ્રિપલ વાહન અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઇ જતા વાહનચાલકો અટવાઈ ગયા હતા.

મોરબી શહેરમાં મણિમંદિર નજીક રોડ પર આજે સવારે 11 વાગ્યા આસપાસ રીક્ષા, બાઈક અને કાર એકસાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં વાહનચાલકો બાઇકચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ઉપરાંત, વાહન અકસ્માતના લીધે રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. તેમજ રાહદારીઓ અને અટવાઈ જતા તડકામાં અકળાઈ ગયા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/