મોરબીના સીરામીક ઉદ્યોગોને જીપીસીબીની નોટિસ : પેટકોકના વપરાશ સામે થશે કાર્યવાહી

18
212
/
પીએનજી, નેચરલ ગેસ , એલપીજી અને પ્રોપેન ગેસ સિવાય કોઈ પણ બળતણનો ઉપયોગ ન કરવાનો આદેશ

મોરબી : મોરબીના તમામ સીરામીક ઉદ્યોગોને જીપીસીબીએ નોટિસ પાઠવી છે. જેમાં પીએનજી, નેચરલ ગેસ , એલપીજી અને પ્રોપેન ગેસ સિવાય કોઈ પણ બળતણનો ઉપયોગ ન કરવાનો આદેશ કર્યો છે. જો કે આ નોટિસ ખાસ પેટકોકનો વપરાશ રોકવા અર્થે પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા મોરબીના તમામ સીરામીક ઉદ્યોગોને નોટિસ પાઠવવામા આવી છે. જેમાં જણાવાયું છે કે એનજીટીના તા. 6/03/2019ના ઓર્ડર અને તા. 26/10/ 2017ના ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નોટિફિકેશન અન્વયે કોઈ પણ એકમમાં પીએનજી, નેચરલ ગેસ, એલપીજી, પ્રોપેન ગેસ સિવાયના કોઈપણ બળતણનો ઉપયોગ કિલનમાં કરી શકાશે નહીં. અન્યથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવા પ્રદુષણ અધિનીયમ -1981ની કલમ 31 એ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે અગાઉ એનજીટીના આદેશને પગલે કોલગેસનો વપરાશ તો બંધ થઈ ગયો છે. પણ અમુક એકમમાં પેટકોકનો વપરાશ થતો હોવાની શંકાએ જીપીસીબી દ્વારા આ પ્રકારે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

18 COMMENTS

  1. … [Trackback]

    […] Here you can find 2501 more Information on that Topic: thepressofindia.com/morbina-ceramic-industry/ […]

  2. … [Trackback]

    […] Read More on that Topic: thepressofindia.com/morbina-ceramic-industry/ […]

Comments are closed.