ટેલિફોનિક બેસણું: સ્વ. રેવીબેન કમાભાઈ બરાસરા શ્રીજીચરણ પામેલ છે

0
253
/

મોરબી : રેવીબેન કમાભાઈ બરાસરા, તે નાથાભાઈ, ચતુરભાઈ તથા રાઘવજીભાઈના માતુશ્રીનું તા. ૩૧-૦૭-૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લોકીક પ્રથા બંધ રાખેલ છે. સ્નેહીજનો ટેલિફોનીક (ફોન દ્વારા) શાંત્વના પાઠવી શકશે. (નાથાભાઈ કે. બરાસરા ૯૫૩૭૨ ૧૪૭૭૭, ચતુરભાઈ કે. બરાસરા ૯૯૦૯૩ ૫૮૫૫૪, રાઘવજીભાઈ કે. બરાસરા ૯૪૨૯૩ ૭૫૯૯૩)

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક દિવંગતની આત્માને પરમકૃપાળુ પરમાત્મા દિવ્યાશાન્તિ અર્પે તેવી અભ્યાર્થ કરે છે


વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/