મોરબી ભાજપ મહિલા અગ્રણી રસીલાબેન ચાપાણીના સુપુત્રનો આજે જન્મદિન

0
46
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી ભાજપ મહિલા અગ્રણી રસીલાબેન ચાપાણીના સુપુત્ર આનંદ મહેશભાઈ ચાપાણીનો આજે જન્મદિન છે

મોરબી ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી રસીલાબેન મહેશભાઈ ચાપાણીના સુપુત્ર આંનંદ ચાપાણી નો આજે જન્મદિન હોય જન્મદિનની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ ઠેર ઠેર થી મળી રહી છે આનંદ ચાપાણી વિશે વાત કરીએ તો તેમના પિતા મહેશભાઈ ચાપાણી એક વીજ બિલ કલેક્શન સેન્ટર ચલાવે છે તેઓ ખુબજ સરળ અને સેવાભાવી સ્વભાવના વ્યક્તિ છે જ્યારે રસીલાબેન મહેશભાઈ ચાપાણી એક ગૃહિણી હોવાની સાથો સાથ રાજકીય ક્ષેત્રે પણ સક્રિય છે અને મોરબીના ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તરીકે પણ સક્રિય છે ત્યારે તેમના બહોળા મિત્ર વર્તુળ તરફથી પણ આનંદભાઈ ચાપાણીને તેના મોબાઈલ નંબર +91 84012 73500 પર જન્મદિનની ખુબ ખુબ શુભકામનાઓ મળી રહી છે ત્યારે આ તકે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યુઝ નેટવર્ક તરફથી પણ જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે તેમજ આનંદભાઈ ખુબ ખુબ પ્રગતિ કરે અને ઈશ્વર તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી શુભેચ્છાઓ પાઠવે છે

વિશેષ શુભેચ્છક: રાધેશભાઈ બુધ્ધભટ્ટી અને ક્રિષ્નાબેન બુધ્ધભટ્ટી

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/