વાંકાનેર બાઉન્ડરી પાસેથી 5 વર્ષના બાળકનું 2 અજાણ્યા શખ્સોએ કર્યું અપહરણ

38
141
/
/
/

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવબાપાની જગ્યા નજીકથી બે અજાણ્યા શખ્સો 5 વર્ષના એક બાળકનું અપહરણ કરી જતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અજાણ્યા અપહરણકારો સામે ગુન્હો નોંધી અપહત બાળકને શોધવા દોડધામ આદરી છે

બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર તારીખ 27 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 09 :45ના સુમારે GJ 10 પાસિંગ વાળી કારમાં સફેદ કપડાં પહેરેલા 2 અજાણ્યા શખ્સો પ્રિન્સ પ્રવીણભાઈ નાકીયા નામના 5 વર્ષના બાળકનું કોઈ અગમ્ય કારણોસર અપહરણ કરી ગયાની ફરિયાદ અપહતના વાલીએ તાલુકા પો.મથકમાં નોંધાવી છે. વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતા અપહત બાળકે સફેદ કલરનો ઝભ્ભો તેમજ સફેદ કલરનો લેંઘો પહેર્યો છે. અઢી ફૂટ ઊંચાઈ અને પાતળો બાંધો ધરાવતા બાળકની આંખો અને વાળનો રંગ કાળો છે, ઘઉંવર્ણ વાનના બાળકનું મોઢું લંબગોળ છે તથા માત્ર ગુજરાતી ભાષા જ જાણે છે. ફોટામાં દર્શાતા બાળક અંગે કોઈને કંઈ પણ જાણકારી મળે તો વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના નંબર 02828 220665 પર જાણ કરવા અપીલ કરાઈ છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

38 COMMENTS

  1. … [Trackback]

    […] Find More Information here to that Topic: thepressofindia.com/from-wakaner-boundary/ […]

Comments are closed.