રફળેશ્વર મેળા માટે મોરબી-વાંકાનેર વચ્ચે 3 દિવસ સ્પે. ડેમુ ટ્રેન દોડાવાશે

21
125
/
/
/

મોરબી : પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળ દ્વારા રફાળેશ્વર મેળા માટે યાત્રીઓની વધતી સંખ્યા અને તેઓની સુવિધા માટે તા.૨૯ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ સુધી ત્રણ દિવસ માટે વાંકાનેર અને મોરબી વચ્ચે સ્પેશ્યલ ડેમો ટ્રેન ચલાવાશે.

રફાળેશ્વર ડેમુ સ્પેશ્યલ ટ્રેન તા.૨૯થી ૩૧ ઓગસ્ટ સુધી બપોરે ૨ કલાકે મોરબીથી ૨.૦૫ વાગ્યે નજરબાગ, ૨.૧૮ વાગ્યે રફાળેશ્વર, ૦૨.૨૪ વાગ્યે મકનસર, ૦૨,૩૨ વાગ્યે ઢુવા અને ૦૨.૫૦ વાગ્યે વાંકાનેર પહોચાડશે. પાછા આવવા માટે આ ટ્રેન બપોરે ૩.૦૦ કલાકે વાંકાનેરથી નીકળશે. જે ૩.૧૧ કલાકે ઢુવા, ૩.૧૯ કલાકે મકનસર, ૩.૨૪ કલાકે રફાળેશ્વર, ૩.૩૭ કલાકે નજરબાગ અને ૩.૫૦ કલાકે પરત મોરબી પહોચશે. મેળામાં જવા-આવવા માંગતા નાગરિકોને આ ખાસ ડેમુ ટ્રેનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

21 COMMENTS

  1. … [Trackback]

    […] Read More Information here to that Topic: thepressofindia.com/rafaleswar-fair-for-morbi/ […]

Comments are closed.