આમરણ ખાતે ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળાનું આયોજન

0
81
/

2 અને 3 સપ્ટેમ્બરના રોજ મેલડી માતાની મહાપૂજા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે

મોરબી : શ્રી મેલડી યુવા સેવા સમિતી- આમરણ દ્વારા ગ્રુપના 24માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આમરણ તથા ડાયમંડનગર ગ્રામ પંચાયતના સૌજન્યથી ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે તારીખ 2/9/2019ને સોમવારે સવારે 08:30 કલાકે મેલડી માતાજીની મહાપૂજા અર્ચના, સાંજે 06:30 કલાકથી મહાપ્રસાદ તથા તારીખ 3/9/19ને મંગળવારે સવારે 07થી સાંજે 07 વાગ્યા સુધી ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું છે. સંચાલકો, લોકમેળાના આયોજકો તથા પૂજારી શ્રી વિઠ્ઠલભાઇ કાસુન્દ્રા અને શ્રી મેલડી યુવા સમિતી-આમરણ તરફથી ધર્મપ્રેમી જાહેર જનતાને આ તમામ કાર્યક્રમોમાં હાજર રહેવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/