ગીર સોમનાથ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાટાના અભાવે દર્દીઓને પરેશાની

0
42
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ગીર સોમનાથ:  તાજેતરમા ઉનાનાં સામતેર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય હેઠળ ૧૨થી ૧૫ ગામો આવતા હોય લોકો સારવાર માટે ત્યાં જાય છે. પરંતુ સાવાર માટે આવતા દર્દી૩ઓને ઈજામાં બાંધવામાં આવતા પાટાજ ન હોવાના કારણે

હાલ વરસાદના વિરામ બાદ ખેડુતો ખેતી કામે લાગી ગયા હોય છે. જયારે કોઈ ખેતીકામ કરતી વખતે દાંતરડા જેના હોઈ હથિયારથી ઈજા થાય ત્યારે નજીકની સામતેર હોસ્પીટલનો સંપર્ક કરતા હોય છે. પરંતુ સારવાર જ મળતી ન હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના વાહન ભાડા ખર્ચી ૧૦ કિ.મી. ઉના સુધી ધક્કા ખાવાનો વારો આવે છે. કારણકબરડા ગામે રહેતા નરેશભાઈ ગોસ્વામીને હાતમાં ઓપરેશન કરાવેલું હોય બીજા ડ્રેસીંગ કરાવવા માટે આરોગ્ય કન્દ્રમાં રહ્યા તો ત્યાં સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે અહીં પાટા નથી ઉપરથી જ પાટા આવતા નથી. તને ઉના હોસ્પીટલે જાવ આવુ કહેતા યુવાન ચોંકી ઉઠેલ હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/