મોરબીમાં કોંગ્રેસે ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા આજે ઝૂલતા પુલના એન્ટ્રી સ્થળે પહોચીને ત્યાંથી ગેમઝોનમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/