મોરબીના ખખડધજ રસ્તાની સમસ્યા અંગે તંત્રને ઢંઢોળવા નવતર વિરોધ
મોરબી : પ્રથમ વરસાદને પગલે મોરબીના તમામ માર્ગોની એટલી હદે બદતર હાલત થઈ ગઈ છે કે, રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ તમામ રસ્તાની હાલત સુધારવા માટે તંત્ર નક્કર કાર્યવાહી કરે તે માટે જાગૃત નાગરિકોએ અનોખું અભિયાન હાથ ધર્યું છે અને જાગૃત નગરિકો ખરાબ રોડ મામલે તંત્રને ઢંઢોળવા માટે પોતાની ગાડીઓમાં “મોરબીમાં ખાડા કે ખાડામાં આખું મોરબી”, “મોરબીના આ રસ્તા મંજૂર નથી” ના સ્ટીકરો લગાવી રહ્યા છે.








મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
