મોરબી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ પાટડીયાનો આજે જન્મદિન

0
116
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા ) મોરબી:  પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ પાટડીયાનો આજે જન્મદિવસ છે રાજુભાઈ મોરબી ટ્રાફિક શાખામાં હાલ કાર્યરત છે તેઓ જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે પોતાની કર્તવ્યનિષ્ઠાથી તેઓ સારી લોકચાહના ધરાવે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે ટ્રાફિક સ્ટાફ, તેમનો પરિવાર, મિત્રો અને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.

www.thepressofindia.com

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/