મોરબીમાં બે મોબાઇલ પશુ દવાખાનાનો જીલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે શુભારંભ

0
98
/
/
/

મોરબી: મોરબી જિલ્લામાં 100 જેટલા ગામોમાં પશુઓને લગતી કોઈપણ બીમારીનો ઘેરબેઠા ઈલાજ શક્ય બને તેવા આશયથી આજે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના હસ્તે રિબિન કાપી મોરબીમાં બે મોબાઇલ પશુ દવાખાનાનો શુભારંભ થયો છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner