નવા વઘાસીયામાં ઇકોમાંથી ૫૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

0
208

 મોરબી જિલ્લાના વાંકાનેરના નવા વઘાસીયા ગામના મંદિર પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-59 કિંમત રૂ. 17,700 તથા મારુતિ ઇકો કાર નં. જીજે 3 એલ 5597 કિંમત રૂ. 1,00,000 મળીને કુલ 1,17,700નો મુદ્દામાલ એલ.સી.બી.એ પકડી પાડ્યો છેમોરબી પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની બદી નાબૂદ કરવા માટે આજે મોરબી એલ.સી.બી. સ્ટાફ પ્રયત્નશીલ હતો. તે દરમિયાન આજે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ મિયાત્રાને ખાનગી રાહે મળેલી માહિતીને આધારે ચેકીંગ કરતા નવા વઘાસીયા ગામે મંદિર પાસેથી એક ઇકો કારમાં વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાયો છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/