સોમવાર : રાજકોટમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસ 653

0
96
/

રાજકોટના શહેરી વિસ્તારમાં તા.૨૦/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૪ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.આ સાથે શહેરમાં કુલ કેસનો આંકડો 653 પર પહોંચી ગયો છે.જયારે હજી 340 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેની વિગત નીચે મુજબ છે.

(૧) નીલાબેન રેતુલ શાહ (૫૫/સ્ત્રી)

સરનામું : શરદ કુંજ, પંચનાથ પ્લોટ-૧૭, રાજકોટ.

(૨) નિશાંત મુકેશભાઈ બુચ (૫૫/પુરૂષ)

સરનામું : અમન,૫૦-રૂડાનગર-૧, હાઉસીંગ સોસાયટી, કાલાવાડ રોડ, રાજકોટ.

(૩) સચિન વિઠ્ઠલદાસ મોરજરીયા (૪૫/પુરૂષ)

સરનામું : શ્રી કૃપા, ૩-રામધણ, કાલાવાડ રોડ, રાજકોટ.

(૪) સુરેન્દ્ર ભગવાનદાસ ગાંધી (૮૬/પુરૂષ)

સરનામું : શ્રી કૃપા, ૩-રામધણ, કાલાવાડ રોડ, રાજકોટ.

(૫) ગીતાબેન મુકેશભાઈ રાણપરા (૪૬/સ્ત્રી)

સરનામું : નવરત્ન સંકુલ-૩૦૨, વાણીયાવાડી-૬, રાજકોટ.

(૬) અશ્વિનભાઈ કડવાભાઈ રામાણી (૨૮/પુરૂષ)

સરનામું : ૯-ગેલમાં, જય ગુરુદેવ પાર્ક, કુવાડવા મેઈન રોડ, રાજકોટ.

(૭) હર્ષા જીતેન્દ્રભાઈ રાવલ (૫૮/સ્ત્રી)

સરનામું : ડી.-૯, જાનકી પાર્ક, ૨ જો માળ, ગોંધીયા હોસ્પીટલ સામે, રાજકોટ.

(૮) ભુમી નિતીનકુમાર દવે (૩૨/સ્ત્રી)

સરનામું : હંસરાજનગર-૧, રેલ્વે સ્ટેશન પાસે, રાજકોટ.

(૯) જાફરભાઈ મહમદભાઈ ભારમલ (૫૭/પુરૂષ)

સરનામું : ૨૦૧-નુન પેલેસ, અકિલા પ્રેસ સામે, રાજકોટ.

(૧૦) ખીમજી મુળાભાઈ (૬૦/પુરૂષ)

સરનામું : ચંપકનગર-૩, રાજકોટ.

(૧૧) સોહીલા આમીન અમરેલીયા (૩૨/સ્ત્રી)

સરનામું : દૂધસાગર રોડ, રાજકોટ.

(૧૨) ઉમંગ સુભાષ ચાવડા (૨૫/પુરૂષ)

સરનામું : અંકુરનગર, મવડી પ્લોટ, રાજકોટ.

(૧૩) ચારૂબેન જગદીશભાઈ (૫૮/સ્ત્રી)

સરનામું : હુડકો ક્વાટર, રાજકોટ.

(૧૪) રાહુલ સંજય લાખાણી (૨૮/પુરૂષ)

સરનામું : સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, અક્ષર માર્ગ મેઈન રોડ, રાજકોટ.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/