ટંકારાના ગામોમાં TDOએ મુલાકાત લઇ વિવિધ કામોની ચકાસણી કરી

0
63
/
/
/

ટંકારા : કોરોનાના લીધે લાદેલા લોકડાઉન બાદ ચાલુ થયેલા વિકાસ કામોની ચકાસણી કરવા ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા એ ફિલ્ડ વિઝિટ કરી હતી અને કામની જાત તપાસ હાથ ધરી હતી

ગઈકાલે તા. 26/06/2020 નાં રોજ તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા એ ટંકારા તાલુકાના અમરાપર, ટોળ, જીવાપર (ટં.), હરબટિયાળી, ઓટાળા અને ખાખરા ગામોની મુલાકાત લીધી હતી. જે દરમિયાન જુદી-જુદી યોજનાનાં વિકાસનાં કામોની ચકાસણી કરી હતી. જેમા સી. સી. રોડ, પેવર બ્લોક, કોઝ-વે, ભૂગર્ભ ગટર, પૂર સંરક્ષણ દિવાલ વગેરે કામો, જે લોકડાઉનને પગલે બંધ રહ્યા હતા, તે ચાલુ થતા ફિલ્ડ મુલાકાત કરી હતી.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner