મોરબી ભાજપ અગ્રણી અને ગુરુનાનક ટ્રાન્સપોર્ટ ના ઉદ્યોગપતિ દલવાઘસિંઘ બેન્સ નો આજે જન્મદિન

0
83
/

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના ગુરુનાનક ટ્રાન્સપોર્ટના જાણીતા ઉદ્યોગપતિ અને હાલ ભાજપના સક્રિય અગ્રણી દલવાઘસિંઘ બેન્સ (ચીકુભાઇ) નો આજે જન્મદિન છે જેની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમજ ગજાનંન પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

દલવાઘસિંઘ બેન્સ તેમના સામાજિક કર્યોથી લોકચાહના ધરાવતા હોય તેમના બહોળા મિત્રવર્તુળ તરફથી આજે તેમના જન્મદિનની ચોમેરથી શુભકામનાઓ મળી છે ત્યારે આપ પણ તેમને તેમના મો.નં 9726247777 પર જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી શકો છો.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/