મોરબી: ભડીયાદ મુકામે આંગણવાડીની મિટિંગ યોજાઈ

0
197
/

ભળિયાદ ગામમાં આવેલ જંગલેશ્વર વિસ્તારમાં આવેલ આગડવાડીમાં આજ રોજ
પોષણ પખવાડિયાની અસર ની સમીક્ષા માટે ભડીયાદ ગ્રામ પંચાયત ના સભ્ય સાથે મિટિંગ યોજાયેલી હતી.
તેમાં પોષણ પખવાડિયા દરમિયાન જે જે સમય ની ઉજવણી કરવામાં આવી હતી તેના વિશે વાત કરવામાં આવી..
આગણવાડી ના સુપરવાઈજર ભવિષાબેન મહેતા એ પોષણ પખવાડિયાની અસરની સમીક્ષા ની માહિતી કેવી રીતના આપવા ની હોઈ તે ઉજવણી માટે તિયા ના
ન્યાય સમિતી ચેરમેન શ્રી.જયદીપભાઈ ડાભી ની હાજરી માં કરવા માં આવી હતી

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/