મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી સર્વેજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલછે આગામી તા. 10/3/2019 ના રોજ શ્રી રોકડિયા હનુમાનજીના મંદિર (નવલખી) એ યોજાનાર આ સમૂહ લગ્નમાં કુલ 11 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે તેવું શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.