મોરબીમાં કાર અચાનક સળગી ઉઠી

0
196
/

મોરબી : મોરબીના લાતી પ્લોટ રોડ ઉપર કાર અચાનક સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ આગને ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને ઓલવી નાખી હતી.પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા લાતી પ્લોટ રોડ ઉપર જીજે 03 ડીએન 6592 નંબરની ઈન્ડિગો કાર અચાનક સળગી ઉઠી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આ આગ કઈ રીતે લાગી તે કારણ હજુ જાણવા મળ્યું નથી

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/