મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

0
105
/
/
/

મોરબી : મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જયદીપભાઈ હુંબલ, રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રભારી મહાવીરસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ ડી. ડી. જાડેજા, પ્રદેશ યુવા ભાજપના આગેવાન સુખદેવભાઈ દેલવાણીયા, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા, ઉપપ્રમુખ રાહુલભાઈ હુંબલ, ઉપપ્રમુખ મિતુલભાઈ ધ્રાંગા તેમજ શહેર યુવા મોરચાના મંત્રી શક્તિસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા મોરચાના આગેવાન ઓમદેવસિંહ જાડેજા તેમજ ગોપાલભાઈ ભટ્ટ તેમજ હર્ષજીતસિંહ જાડેજા સહીત યુવા મોરચાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner