મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગ કરનાર વધુ ૧૬ સામે પોલીસની કાર્યવાહી

0
89
/

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે તો અનલોક ૨ માં મળેલી છૂટછાટ બાદ લોકો વધુ બેદરકારી દાખવી રહ્યા છે અને રાત્રીના કર્ફ્યું સહિતના નિયમોનું પાલન કરાતું નથી ત્યારે મોરબી જીલ્લા પોલીસે જાહેરનામાં ભંગ સબબ ૧૬ સામે કાર્યવાહી કરી છે

મોરબી જીલ્લામાં રાત્રીના બિનજરૂરી અવરજવર કરતા, જાહેરનામાંના સમય કરતા વધુ સમય દુકાન ખુલ્લી રાખનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે જેમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ અને બી ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગના ૫-૫ કેસ કર્યા છે જયારે વાંકાનેર તાલુકા પોલીસે એક કેસ કર્યો છે તો ટંકારા પોલીસે જાહેરનામાં ભંગના ૩ કેસમાં ૫ સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવામાં આવેલ છે.

( રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી )

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/