મોરબીના વાવડી રોડ પર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

0
430
/

મોરબીના વાવડી રોડ પર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા યુવાનને કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક શેરી-૨ માં રહેતો રીકેશભાઈ પાંડીએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસે દોડી જઈને મૃતક યુવાનના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો તો બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

POLICE-A-DIVISON
( રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી )

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/