મોરબી જીલ્લાના ઢુવા ગામે ખેતરમાંથી તલ કાઢતા સમયે સાડીનો છેડો મશીનમાં આવી જવાથી મહિલાનું મોત

0
71
/
/
/

મોરબી જીલ્લાના ઢુવા ગામે ખેતરમાંથી તલ કાઢતા સમયે સાડીનો છેડો મશીનમાં આવી જવાથી મહિલાનું મોત

મોરબી જીલ્લાના ઢુવા ગામે થોડા સમય પહેલા ખેતરમાંથી તલ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અકસ્માતે મજુર મહિલાની સાડીનો છેડો પ્રેશર મશીનમાં આવી જવાથી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા ગવુબેન દાનાભાઇ માલકીયા (ઉં.૩૩) ગત જૂન મહિનામાં ખેતરમાંથી તલ કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે તેઓ પણ કામ કરી રહ્યા હતા દરમિયાન તેઓની સાડીનો છેડો પ્રેશર મશીનમાં ફસાઇ જવાથી તેઓને ગંભીર ઇજાઓ થઇ હતી માટે મોરબી બાદ તેઓને રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner