મોરબીમાં આરોગ્ય શાખા દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

163
127
/

( જયેશ બોખાણી ) મોરબી: આજરોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ એટલે કે ૧-૧૯ વર્ષના તમામ બાળકોને બધી શાળા અને આંગણવાડીમાં નિ:શુલ્ક કૃમિ નિયંત્રણ (ચાવવાની) ગોળી ખવડાવવામાં આવે છે. શાળા એ ન ભણતા તથા આંગણવાડી ખાતે ન નોંધાયેલ હોય એવા બાળકોને પણ આંગણવાડીમાં ગોળી ખવડાવવામાં આવે છે.

જ્યારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના ૧ વર્ષથી ૧૯ વર્ષ સુધીના લાખો બાળકોને કૃમિનાશક દવા પીવડાવવામાં આવી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.