રફાળેશ્વર નજીક ટ્રેન હડફેટે આવી જતા એક યુવકનું મોત

0
202
/
/
/

આજે વહેલી સવારે મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન હડફેટે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું છે. તાલુકા પોલીસને બનાવની જાણ થતાં સ્થળ પર જઈ મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

તાલુકા પો.સ્ટે.માંથી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે મીરબીના નજરબાગ અને રફાળેશ્વર વચ્ચે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે એક યુવકનું ટ્રેન હડફેટે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પો.સ્ટે.ના હેડ.કોન્સ કે.એ.ચૌહાણને બનાવની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મૃતક યુવાન કિરીટ ચંદુભાઈ નાયક ઉં.વ.16 રહે.હાલ શાપર (વેરાવળ) રાજકોટ, મૂળ રહેવાસી વાણંદપુરા, તા. તારાપુર, જિલ્લો આણંદ વાળો હોવાની ઓળખ મળી હતી. મૃતક માનસિક અસ્થિર હોવાનું જાણવા મળે છે. મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલમાં ખસેડી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

 

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/