મોરબી ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા જીલ્લાના કોરોના વોરીયર્સનું સન્માન કરાયું

0
149
/

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ) રબારી સમાજ મોરબી જીલ્લા દ્વારા જીલ્લાના અધિકારીઓને સન્માનપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યા હતા મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ, અધિક કલેકટર કેતન જોષી, જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, જીલ્લા વિકાસ અધિકારી અને ડેપ્યુટી કલેકટર તેમજ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી સહિતના અધિકારીઓને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા

સન્માનપત્ર આપતી વેળાએ રબારી સમાજ અગ્રણી રમેશભાઈ બધાભાઈ રબારી, મનસુખભાઈ ડી રબારી, વાલાભાઈ જીવાભાઈ રબારી, ધારાભાઇ લખમણભાઈ રબારી અને રમેશભાઈ રબારી જોધપર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/