મોરબી: બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પી.આઈ તરીકે પી.એ દેકાવડીયા મુકાશે

0
887
/

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ૨૧ બિનહથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી બી ડીવીઝનના પી.બી. ગઢવી(ટાપરીયા) તેમજ થોડા સમય પહેલા જ હળવદ તાલુકામાંથી લીવ રીઝર્વ પીઆઈ તરીકે હેડ કવાર્ટરમાં મુકવામાં આવેલા પીઆઈ એસ.જી. ખાંભલાની બદલી કરવામાં આવી છે તો અગાઉ મોરબી જીલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ગયેલા અને હાલમાં દેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવતા પીઆઈ પી.એ. દેકાવડીયાની બદલી કરીને હાલમાં તેમને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે તે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ વેબ ન્યૂઝ નેટવર્ક , મોરબી જનતા વતી તેમનું હાર્દિક સ્વાવાગત કરે છે તેમજ તેમના સ્નેહીશ્રી કાળુભાઇ દેકાવડીયા તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/