મોરબીના અનાજ કિરાણાના પ્રતિષ્ઠિત વેપારી રાજુભાઈ ચંદારાણાનો આજે જન્મદિન

0
334
/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીના નવાડેલા રોડ પર આવેલ ‘માતૃકૃપા’ ટ્રેડિંગ નામથી હોલસેલ કિરાણાની દુકાન ચલાવતા અને બહોળું મિત્રવર્તુળ ધરાવતા રાજુભાઈ ચંદારાણા નો આજે જન્મદિન છે જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

રાજુભાઈ ચંદારાણા નો ટૂંકો પરિચય આપીયે તો છેલ્લા ઘણા સમયથી તેઓ અને તેમના સુપુત્ર યશભાઈ ચંદારાણા નવાડેલા રોડ પર ‘માતૃકૃપા’ ટ્રેડિંગ નામથી અનાજ કિરાણા ની હોલસેલ દુકાન (પેઢી) ચલાવી રહયા છે. આ ઉપરાંત તેઓ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂ નેટવર્ક સાથે પણ છેલ્લા ઘણા જ સમયથી જોડાયેલા છે. હંમેશા જરૂરિયાતમંદો ને મદદરૂપ થવાની તેમની સદભાવનાથી તેમનું વ્યક્તિત્ત્વ અતિ લોકપ્રિય છે તેમની વ્યાપક લોકચાહના છે વ્યવસાય કરવાની સાથો સાથ વિવિધ સામાજિક સેવાપ્રવૃત્તિઓ પણ રાજુભાઈ ચંદારાણા અને તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામ આવી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન સમયે પણ રાજુભાઈ ચંદારાણા અને તેમના સુપુત્ર યશભાઈ ચંદારાણા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રાશનકીટ પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરેલ આજે તેમનો જન્મદિન હોય ત્યારે આવા મોરબી શહેર અને સમસ્ત લોહાણા સમાજનું મુટ્ઠીઉચેરૂ ગૌરવ રાજુભાઈ ચંદારાણા નો આજે જન્મદિન હોય આપ પણ તેમને તેમના જન્મદિનની શુભકામના તેમના મોબાઈલ નંબર:- 8780237264 પર આપી શકો છો.

રાજુભાઈ ચંદારાણા ( સેવાભાવી અગ્રણી: લોહાણા સમાજ મોરબી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/