મોરબી : લાતીપ્લોટમાં અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટરના ગોડાઉનમાં આગ લાગી

0
153
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટરના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે હાલ આગ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી છે.

મોરબી લાતીપ્લોટ 2-3ની વચ્ચે આવેલા અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટરના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનના ઉપરના માળે લાગેલી આગથી થોડી જ વાર માટે ધુમાડાના ગોતે ગોટા નીકળતા અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. જયારે ગોડાઉનમાં કામ કરતા લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાની થઇ નથી. તેમજ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન છે. અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પેહલા ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવી લેતા મોટી નુકસાની થતા અટકી ગઈ હતી.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/