મોરબી LCB PI વી.બી.જાડેજાનો આજે જન્મદિન

0
460
/

“ધ પ્રેસ ઓફ ઇન્ડિયા” ન્યૂઝ નેટવર્ક જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવે છે

સૌરાષ્ટ્રનું  પેરિસ ગણાતું મોરબી શહર ઉદ્યોગનગરી તરીકે પણ જાણીતું છે પણ ઉદ્યોગ સાથે ગુનાઓનું પ્રમાણ પણ વધારે જોવા મળતુ હોય ત્યારે તે ગુનેગારો લગામ લગાવા પોલિસ સરહાનિય કામગીરી કરતા હોય ત્યારે જિલ્લાની મહત્વ કહેવાતી lcb ( લોકલ ક્રાઈમ બ્રાચ ) પી.આઈ. તરીકે ફરજ બજાવતા વી.બી.જાડેજા છે

મોરબી એલસીબીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પીઆઈ વી બી જાડેજા જામનગર જિલ્લાના ધ્રાફા ગામના વતની હાલ ફરજ બજાવે છે જેમના નામથી જ ગુનેગારો થરથર ધ્રૂજે છે એવા જાંબાજ પોલીસ જવાન વી બી જાડેજાનો આજે જન્મદિવસ હોય, તેમનો પરિવાર, પોલીસ પરિવાર તેમજ મિત્રો દ્વારા હાર્દિક શુભકામના પાઠવી છે સાથે જ ગુનેગારોને કાયદાનું ભાન કરાવતા રહે અને લોક ઉપયોગી કાર્યો કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/