મોરબી : પેપરમિલમાં લોડરની ઠોકરે યુવાનનું મોત

41
226
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના રફાળેશ્વરમાં આનંદ પેપર મીલમાં લોડરની ઠોકરે યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આનંદ પેપર મીલમાં રહેતો અને કામ કરતો રાજેન્દ્રસિંગ ધીરપસિંગ ગોયલ (ઉ.૧૮) રાત્રે મીલમાં હતો ત્યારે સામાન  હેરફેર માટેની લોડર લઇને એક કર્મચારી નીકળતાં તેની ઠોકરે રાજેન્દ્રસિંગ ચડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.