મોરબી: મોરબી ના ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના પ્રેસ પ્રતિનિધિ દિલીપસિંહ ઝાલાના સુપુત્રી ચી. શીતલબા દિલીપસિંહ ઝાલાએ એ વલ્લભી વિદ્યાપીઠ માં ધો. 12 માં 82.51 ટાકા લઇ સારા માર્ક્સ મેળવી રંગપર ગામનું તેમજ રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide