મોરબી : રાંકજા ધવલ ખીમજીભાઈનું અવસાન

0
759
/

મોરબી : રાંકજા ધવલ ખીમજીભાઈ તે ડો. ખીમજીભાઈ નાનજીભાઈ રાંકજાના પુત્ર તથા વેલજીભાઈ રાંકજા, પ્રાણજીવનભાઈ રાંકજા, શિવલાલભાઈ રાંકજા તથા સ્વ. હરજીવનભાઇ રાંકજાનાં ભત્રીજા તેમજ દિનેશભાઇ, સતિષભાઈ, મનીષભાઈ, નિશિથભાઈ, રોહનભાઈ (દિવ્યભાસ્કર, મોરબીના પત્રકાર) અને શિરીષભાઈના ભાઈનું તાં. ૧૭ ના રોજ દુખદ અવસાન થયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/