મોરબી: સ્વ. ચિરાગ મહેશભાઈ ડાંગરનું દુઃખદ અવસાન થતા કાલે બેસણું

0
457
/

મોરબી: મૂળ કેરાળી અને હાલ મોરબી નિવાસી મહેશભહાઇ કાનાભાઇ ડાંગર ના સુપુત્ર અને ચી. રિધ્ધિબેનના પતિ સ્વ. ચિરાગ મહેશભાઈ ડાંગરનું દુઃખદ અવસાન થતા કાલે બેસણું રાખવામાં આવેલ છે.

ગત તા. 18-1-2021 ના રોજ તેમનું અવસાન થતા સદ્દગતનું બેસણું આવતીકાલે તા.21-1-2021ના રોજ ગુરુવારે સાંજે 4:00 થી 5:00 કલાકે દેશળભગત હોલમાં હોન્ડા ના શૉ રૂમ પાસે રાખેલ છે જેની સગા-વ્હાલાઓ નોંધ લેવી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/