મોરબી : શંકર આશ્રમ પાસે આવેલા સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીરના 520માં પાટોત્સવનું આયોજન આગામી 28 ઓગસ્ટને બુધવારે યોજાશે.આ પાટોત્સવ નિમિત્તે સવારે 06:45 કલાકે લઘુરુદ્ર પૂજન, સવારે 10:30 કલાકે ધજા પૂજન, સવારે 10:45 કલાકે ધજા આરોહણ અને બપોરે 12:00 કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત પરિવાર તરફથી આ પાટોત્સવમાં સામેલ થવા ભક્તજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide