મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મુકુંદરાય જોશીનો આજે જન્મદિન : ઠેર ઠેર થી શુભેચ્છાઓનો વરસાદ

0
67
/

મોરબી તાલુકા પોલીસમથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં અને સ્વભાવે સ્પષ્ટ વક્તા લોકોની સેવા કરવા હરહમેંશા તત્પર રહેતાં મુકુંદરાય પ્રેમશંકર જોશી નો આજે ૫૮ જન્મદિવસ છે તેઓનો જન્મ ૧૦-૦૯-૧૯૬૧ના રોજ માળીયા મિયાણા ના ખાખરેચી ગામે થયો હતો નાનપણથી જ મહેનતુ અને જીવનના અસંખ્ય ચડાવ ઉતાર જોઈને પોલીસ ખાતામાં નોકરી મેળવી અને સત્ય માટે હંમેશા લડતા રહ્યા હતા મુકુંદરાય જોશી આગામી ઓક્ટોબર મહિના મા વયમર્યાદા ના લીધે નિવૃત પણ થાય છે ત્યારે આજે તેઓનો ૫૮ મો જન્મદિવસ હોય તેના મિત્ર વર્તુળ માંથી ઠેર ઠેર શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે. અને આ અવસરે ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ પણ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/