મોરબી: ઉના ના શહિદ જવાનના પરિવારને મોરબી પેકેજીંગ એસો. તરફથી રૂ. 2,00000 ની સહાય

0
602
/

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) : મોરબી: મોરબી પેકેજીગ એશોસીએશન ના સભ્યો દ્વારા સ્વ પરેસભાઈ બાબુભાઈ બાંભણીયા (ઊના) કોડીનાર શહીદ જવાન ને ૨૦૦૦૦૦/- રૂપિયા ની સહાય રુબરુ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે શહિદના પરિવાર મા ત્રણ નાના બાળકો અને તેની માતા સિવાય કોઈ પણ સગા વહાલા નથી આ કુટુંબ ૧૦X૧૦ ની પતરા વાળી રુમ મા રહે છે. એશોસીએશન ના સભ્યો એ ૯૦૦ ફૂટનું પાકું મકાન બનાવી આપવાનું વચન આપ્યું છે જે કામ માટે આજે ૨૦૦૦૦૦/- કોન્ટ્રાક્ટર ને આપેલ છે ભારત દેશ ની રક્ષા કરતા આપણા આવા વિર શહીદ પરિવાર નું આપણા થી થઈ શકે એટલું યોગદાન કરવું આપણી ફરજ છે.
આ યોગદાન આપવા અમો નિવૃત જવાન ગંભીરભાઈ તથા પરવીનભાઈ સાથે ગુજરાત પેકેજીંગ એશોસીએશન ના ઊપપરમુખ અમૃતભાઈ ભુત , અરવિદભાઈ દેત્રોજા , રાકેશભાઈ પટેલ રુબરુ મા સહાય કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/