મોરબીના ધારાશાસ્ત્રી ની દલીલ ને માન્ય રાખી આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

0
264
/

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રહેવાસી સુરેશભાઈ નટવરભાઈ બારોટ પર નાણા ધીરનાર અધિનિયમ કલમ હેઠળ વાંકાનેર સીટી પો. સ્ટે માં ગુ. રજી. નં. 11189007200364/2020 થી કલમ 306, 506(2)  મુજબ ગુજરાત નાણાં ધીરનાર કલમ દાખલ થયેલ જે અનુસંધાને સી.આર.પી.સી કલમ 439 હેઠળ જામીન અરજી કરવાની હોય  મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી કરશનભાઇ ભરવાડ દ્વારા આરોપીના વકીલ તરીકે દલીલ તેમજ મોરબીની સેશનશ કોર્ટ મા ઓનલાઇન જામીન અરજી આપેલ જેને ધ્યાને લેતા ઓઝા સાહેબની કોર્ટમાંથી આરોપી ના જમીન મંજૂર થયેલ છે

વકીલ કરસન ભરવાડ (જાણીતા ધારાશાસ્ત્રી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/