મોરબીના ખીજડીયા ગામે યુવા ગૃપ દ્વારા ગણેશ ઉત્સવ નું આયોજન

0
228
/
/
/

(રિપોર્ટ, ભાવેશ લાડોલા) આજથી શરૂ થતાં ગણપતિ મહોત્સવના શુભારંભ સાથે ગોર ખીજડીયા યુવા ટીમ દ્વારા ગણપતિ બાપા ઉત્સવનું આયોજન કરેલ છે.એ આયોજનમાં ગોર ખીજડીયા યુવા ટીમના અને ગણપતિ આયોજન સમિતિના પ્રમુખ શ્રી ગૌતમ મોરડિયા તથા ગામના વડીલો,માતાઓ,બહેનો,નાના નાના ભૂલકાઓ સાથે મળીને ગણેશ સ્થાપના કરવામાં આવી.જેમાં દરરોજ રાત્રે ગરબા સાથે સાથે નાના બાળકોને ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવશે.જેમાં જે બાળકોને ઈનામ આપી પ્રોત્સાહન કરશે.દરરોજ રાત્રે આરતી કરવામાં આવશે તો તેનો લાભ કે લાહો લેવા જાહેર જનતા ને ગોર ખીજડીયા યુવા ગ્રુપ વતી ભાવભર્યું આમંત્રણ છે એવું ગણેશ ઉત્સવ ના પ્રમુખ એ જણાવ્યું હતું

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner