(જયદેવસિંહ જાડેજા દ્વારા ) મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક નજીક એક ઓવરલોડ ટ્રક ચાલકે લાપરવાહીથી ટ્રક ચલાવી ગાયને હડફેટે લેતા ગાય નું મૃત્યુ નીપજેલ છે. ટ્રક ચાલકને ઘટનાને પગલે લોકોએ ઘેરી વળતા હાલ મામલો ગરમાયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide