મોરબી જિલ્લામાં આજે 53 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા

0
85
/

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા દરરોજ માસ સેમ્પલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે રવિવારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 53 લોકોના રૂટિન સ્ક્રીનિંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલના રિપોર્ટ આવતીકાલે સોમવારના રોજ જાહેર થવાના છે.

રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/