મોરબીના પીપળી રોડ પર ઓવરલોડ ટ્રક ચાલકની બેદરકારીથી ગાય નું મૃત્યુ

0
162
/
/
/

(જયદેવસિંહ જાડેજા દ્વારા ) મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક નજીક એક ઓવરલોડ ટ્રક ચાલકે લાપરવાહીથી ટ્રક ચલાવી ગાયને હડફેટે લેતા ગાય નું મૃત્યુ નીપજેલ છે. ટ્રક ચાલકને ઘટનાને પગલે લોકોએ ઘેરી વળતા હાલ મામલો ગરમાયો છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner