મોરબીના રોટરી ક્લબ દ્વારા હોસ્પિટલોમાં PPE કિટ અર્પણ કરવામાં આવી

0
34
/

મોરબી : મોરબીના રોટરી ક્લબ દ્વારા ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ સદભાવના હોસ્પિટલને કોવિડ-19 પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. તે સમયે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પ્રદીપભાઈ દૂધરેજીયા તેમજ સદભાવના હોસ્પિટલના ડો. પારીઆ તથા ટ્રસ્ટીની હાજરીમા કોવિડ-19 પી.પી.ઈ. કીટ આપવામાં આવી હતી. આ સમયે મોરબી રોટરી ક્લબના પ્રેસીડન્ટ પરમાર રૂપેશ (કવિ જલરૂપ), સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલા, હરીશભાઈ શેઠ તેમજ હૌજેફાભાઈ લાકડાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/