મોરબીના સેવાભાવી દિપભાઈ મેરજાના ધર્મપત્ની હિતાક્ષીનો આજે જન્મદિવસ

0
99
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીના નારણકા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158માં રહેતા પરેશભાઈ મેરજા તથા તેમનો પરિવાર હંમેશા સેવાકાર્ય સાથે જોડાયેલ છે

ત્યારે તેમનો પુત્ર દિપે પણ નાની ઉંમરમાં મોરબી જિલ્લામાં પોતાનું નામ ગુંજતું કરી દીધું છે. દિપભાઈ ના ધર્મપત્ની હિતાક્ષી પણ હવે દિપભાઈ સાથે અબોલ જીવ તથા સેવાકાર્યમાં જોડાઈ તેમની સાથે રહે છે. ત્યારે આજે હિતાક્ષી મેરજાના જન્મદિવસ નિમિત્તે મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં દાન આપી જન્મદિવસ ઉજવશે. સાથે જ વડીલોના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવશે. આજે હિતાક્ષી મેરજાના જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધીઓ અને હિતેચ્છુઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા પરિવાર’ તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/