મોરબીમાં આગામી 22 તારીખના રોજ તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે

0
369
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં આગામી 22 તારીખના રોજ શક્ત શનાળા મુકામે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે

પ્રાપ્તવિગતો અને માહિતી અનુસાર મોરબીના શક્ત શનાળા મુકામે આવેલ નવા પ્લોટ ખાતે તોરણીયા નું પ્રખ્યાત રામામંડળ નું આયોજન કરવામાં આવેલ છે જેના વિશે વધુ વિગતો આપી એ તો સ્વ. હરજીવનભાઈ વાલજીભાઈ કાસુન્દ્રા તથા ગં.સ્વ. દયાબેન હરજીવનભાઈ ના સુપુત્ર ચી. કિરીટભાઈ તેમજ પુત્રવધૂ અ.સૌ. સુમિતાબેના દામપત્ય જીવનમાં ચી. ક્રિયાન ના આગમનના હર્ષોલ્લાસ સાથે તોરણીયા ના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/