વાંકાનેરના રીક્ષા ચાલકની પ્રામાણિકતા : પેસેન્જરની રોકડ અને મોબાઈલ પરત કર્યા

0
65
/

મોરબી વાંકાનેર શહેર ખાતે સીએનજી રીક્ષા ચાલક જેન્તી ભાઈ આંબાભાઈ બારૈયા ગતરાત્રે આશરે દસેક વાગ્યાના સુમારે પોતાની રિક્ષામાં કોઈ પેસેન્જર ને મોબાઈલ અને રોકડ રૂપિયા ભૂલી ગયેલ હતા.

જતા તે પેસેન્જર ને શોધતા-શોધતા પોલીસ પાસે પહોંચ્યો હતો અને તે સમય દરમિયાન જે મૂળ માલિક મોબાઈલ અને પૈસા શોધવા માટે ત્યાં પહોંચ્યો હોય ત્યારે જે મૂળ માલિક ને મોબાઈલ અને રોકડ રૂપિયા પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે રૂપિયા 12000 ની કિંમત નો મોબાઇલ અને ૧૨૦૦ રૂપિયા રોકડ મળી કુલ ૧૪૨૦૦ નો મુદ્દામાલ મૂળ માલિકને રિક્ષાચાલક પહોંચાડી આ કારમી મોંઘવારીમાં પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું કર્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/