રાજકોટ: ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને જાતમહેનત ઉઠાવી

0
246
/

(અલનસીર માખાણી) રાજકોટ:  રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને રાશનકીટ તેમજ ગરીબ ઘરની દીકરીઓને ભણતરમાં ઉપયોગી મોબાઈલ લઇ આપ્યો હતો.

પ્રાપ્ત વિગતોનુસાર રાજકોટમાં સેવાભાવી યુવાન અને હનુમાન મઢી પાસે ‘સોના બાઈટ’ હોટલ ચલાવતા અલનસીર માખણી ઉર્ફે (અલ્લુભાઈ) એ આજે પોતે તેમના બાઈક પર રાશનકીટ લઇ જરૂરિયાત અને ગરીબ લોકો સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર આટલુંજ નહિ તેમને ભણતરમાં જરૂરી મોબાઈલ ફોન બે દીકરીઓને આપી માનવતા મહેકાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/